Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર: વાળુકડ ગામે યુવકની થયેલી હત્યા મામલે ઝડપાયેલા 3 શખ્સોનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રક્શન કરાયું

Bhavnagar, Bhavnagar | Apr 2, 2026
ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ગામે યુવકની હત્યાની ઘટના બની હતી. થોડા દિવસ પહેલા યુવકની થયેલી હત્યા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી 3 શખ્સોને ઝડપી લીધા હતા. જે અંગે પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રક્શન કરાયું હતું. જેને લઇને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.