Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા મતવિસ્તારના અનેક ગામોમાં પાણીની સમસ્યાને લઈને ધારાસભ્ય એક્શનમાં

Shehera, Panch Mahals | Jun 1, 2026
શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને શહેરા મતવિસ્તારના કવાલી, ધામણોદ, બીલીથા, ગમન બારીયાના મુવાડા, કરસાણા સહિતના ગામોના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, નગરપાલિકાના સભ્યો તેમજ તલાટીઓની હાજરીમાં શહેરા અને ગોધરાના TDO, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને વાસ્મોના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી.