Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપરમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણના બનાવમાં પોલીસે જંગલ વિસ્તારને કોર્ડન કરી ગણતરીના કલાકોમાં યુવાનને મુક્ત કરાવ્યો

Rapar, Kutch | Apr 24, 2026
રાપર શહેરમાં સેલારી નાકા વિસ્તારમાંથી એક યુવાનનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, રાપર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તાત્કાલિક ઓપરેશન હાથ ધરી, જંગલ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લઈને યુવાનને હેમખેમ છોડાવી લીધો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે