ગારિયાધાર: વીરડી ગામે હુમલામાં 58 વર્ષીય આનંદભાઈ કંટારિયાનું મોત
જૂની જમીન અદાવતમાં પરિવારનો 7 લોકો સામે આરોપ, પોલીસે તપાસ શરૂ કરી ગારીયાધાર ગામે જૂની જમીન સંબંધિત અદાવતને લઈને હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 58 વર્ષીય આનંદભાઈ કંટારિયાનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, જૂની જમીન બાબતે ચાલી રહેલા વિવાદને લઈને આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારજનોએ આ મામલે સાત લોકો સામે આક્ષેપ કર્યા છે. ઘટનાને પગલે પરિવારજનોમા