🌳 પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં તેમણે જૂનાગઢના સાસણ ગીરની મુલાકાત લીધી હતી. વહેલી સવારે જિપ્સીમાં બેસીને જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેમને એશિયાટિક સિંહ, સિંહણ અને તેમનાં બચ્ચાંને નજીકથી જોવાનો અદ્ભુત લહાવો મળ્યો હતો.
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
(ilovegujrat111, gujaratinews, diljit dosanjh, diljit dosanjh gujarat, diljit dosanjh ahmedabad, sasan gir, gir jungle safari, asiatic lion, gujarat news, junagadh news, celebrity news, punjabi singer, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)
#ilovegujarat111 #gir
#gujaratinews #gujaratnews #apexprivetlimited
Rajkot, Rajkot | Nov 17, 2026