🚨 જામનગરના મોરકંડા રોડ પર આવેલા સનસિટી-1માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
[ jamnagar, jamnagar fire, morakanda road, suncity 1 jamnagar, fire incident, short circuit fire, gujarat news, fire brigade, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 18, 2026