હાલોલ: હાલોલ નર્મદા કેનાલમાંથી બંધાયેલા હાલતમાં મહિલા અને પુરુષના મૃતદેહો મળી આવ્યા હતા,બન્ને બોડેલી તાલુકાના હોવાનુ બહાર આવ્યુ
હાલોલ ખંડીવાળા નજીક સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા થી તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં મળી આવ્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતુ કે આ બન્ને મૃતદેહો નિલેશભાઈ બારિયા રહે.બોડેલી અને એક સગીર વયની છોકરી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ