Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: ભાજપની ઐતિહાસિક જીતનો હાલોલમાં જશ્ન, ભાજપા કાર્યકરોએ ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી વિજય મનાવ્યો

Halol, Panch Mahals | May 5, 2026
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીઓ તેમજ ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયના પડઘા હાલોલ નગરમાં પણ જોવા મળ્યા હતા. ભાજપના આ ભવ્ય વિજયને વધાવવા માટે હાલોલ ખાતે ઉત્સાહભેર વિજયોત્સવની ઉજવણી તા.4 મે સોમવારે સાંજે કરવામાં આવી હતી જેમાં હાલોલ શહેર અને તાલુકાના ભાજપના કાર્યકરોમાં આ જીતને લઈને ભારે જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.