Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપરના ખાંડેક ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના અપમાનથી રોષ: અસામાજિક તત્વોનો અપશબ્દો લખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ

Rapar, Kutch | Apr 14, 2026
આજે સમગ્ર દેશ જ્યારે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાપર તાલુકાના ખાંડેક ગામમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અહીં અજાણ્યા શખ્સો દ્વારા જાહેર સ્થળો પર બાબાસાહેબ વિશે અપમાનજનક અપશબ્દો લખવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.
રાપર: રાપરના ખાંડેક ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના અપમાનથી રોષ: અસામાજિક તત્વોનો અપશબ્દો લખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ - Rapar News