Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાતા સર્જાયો અક્સ્માત,મુસાફરો થયા ઘાયલ

Halol, Panch Mahals | Apr 22, 2026
ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અક્સ્માતમાં મુસાફરો સહિત છકડા ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
હાલોલ: ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાતા સર્જાયો અક્સ્માત,મુસાફરો થયા ઘાયલ - Halol News