Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરાના અણીયાદ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું

Shehera, Panch Mahals | May 14, 2026
પંચમહાલ જિલ્લાના શહેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેની વાત કરીએ તો શહેરાના અણિયાદ રોડ ઉપર ગુરુવારની રાત્રિએ એક અજાણ્યા વાહને એક બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈક સવાર ગોધરાના પેપરીયા ગામના 32 વર્ષીય યુવાનને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.