શિનોર: છાણભોઈ ગામે ડભોઇ કરજણ અને સિનોર તાલુકામાં ચૂંટાયેલા સરપંચો નો સન્માન કાર્યક્રમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજાયો
Sinor, Vadodara | Jul 30, 2025 સિનોર તાલુકાના છાણભોઈ ગામે હરિધામ સોખડા ના પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના આરસીવા થી અગામી 28 ડિસેમ્બરના રોજ યુવા અમૃત મહોત્સવ ની ઉજવણી પ્રસંગે ત્રણ તાલુકાના હરિભક્તોને આમંત્રિત કરવા માટે હાલમાં ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ સંપ્રદના અનેક સંતો હાજર રહ્યા હતા