વિરસદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બનાવટી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) આણંદે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.....
મળતી માહિતી મુજબ અરવિંદભાઈ ઉર્ફે ભગુ ભારતસિંહ પરમાર, રહે. વખતપુરા ખેતર, અનગઢ, તાલુકો તથા જિલ્લો. વડોદરા,ને LCB આણંદ દ્વારા ગઈકાલ રાત્રે ઝડપી પાડી અટકાયત કરવામાં આવી હતી.....
#charotar_breaking_india #letestnews #gujaratpolice #LCBanand #news