A food safety concern has been raised at Panchvati Bhajiya Corner in Dumas, Surat. A concerned citizen has claimed that a worm was found in a tomato bhajiya and recorded a video of the incident. The customer reportedly informed the shopkeeper after noticing it. The incident has raised questions over food hygiene and safety standards, with citizens questioning whether the Food Safety Department will conduct an inspection.
सूरत के डुमस स्थित पंचवटी भजिया कॉर्नर में फूड सेफ्टी को लेकर सवाल उठे हैं। एक जागरूक नागरिक ने दावा किया है कि टमाटर के भजिये में कीड़ा दिखाई दिया, जिसके बाद ग्राहक ने दुकानदार को इसकी जानकारी दी। पूरी घटना का वीडियो भी बनाया गया। मामले के बाद खाद्य सुरक्षा और स्वच्छता के मानकों को लेकर सवाल उठ रहे हैं। अब सवाल है कि क्या फूड सेफ्टी विभाग इस मामले में जांच करेगा?
સુરતના ડુમસ સ્થિત પંચવટી ભજીયા કોર્નરમાં ફૂડ સેફ્ટીને લઈને સવાલો ઉઠ્યા છે. જાગૃત નાગરિકનો દાવો છે કે ટામેટાના ભજીયામાં મંકોડો જોવા મળ્યો, જે બાદ ગ્રાહકે દુકાનચાલકને જાણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. ઘટનાને લઈને ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના ધોરણો સામે સવાલો ઉઠ્યા છે. હવે સવાલ એ છે કે ફૂડ સેફ્ટી
Udhna, Surat | Aug 24, 2026