સુરત.પાલ વિસ્તારમાં સ્પા ની આડ માં દેહ વેપાર
પાલ પોલીસે છાપો માર્યો ઝડપી પાડ્યો
રાજ વર્લ્ડ કોર્નર ના ત્રીજા માળે પોલીસનો છાપો
ડિવાઇન વેલનેશ થેરાપી સેન્ટરમાં છાપો માર્યો
દેહ વેપાર માટે રાખેલી બે લલનાઓ નું રેસ્ક્યુ
જ્યારે સંચાલક દીપલ યાદવ ની ધરપકડ
બહારથી ગ્રાહકોને બોલાવી સ્પા ના નામે શરીર સુખની સવલતો પૂરી પડાતી,
વધુ કાર્યવાહી પાલ પોલીસે હાથ ધરી.
#surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Aug 24, 2026