Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ નજીક કન્ટેનર પલટી જતા હીરો કંપનીની 50 નવી બાઈકોને ભારે નુકસાન થતા કન્ટેનર ચાલક સામે નોધાઇ ફરિયાદ

Halol, Panch Mahals | May 23, 2026
હાલોલ વડોદરા-ગોધરા રોડ પર મઘાસર ગામમાં હરીઓમ હોટલ નજીક એક કન્ટેનર ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પલટી ખવડાવી દેતાં અંદર લોડ કરેલી નવી નક્કોર 50 મોટરસાયકલોને મોટું નુકસાન થયું હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હાલોલ રૂરલ પોલીસ મથકે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.