Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
publicupdategj05
પાંડેસરા તેરે નામ રોડ પર ખુલ્લેઆમ મારામારી, અસામાજિક તત્વો બેફામ.! #surat #police #explorepage✨ #instagram #instagram
Udhna, Surat
| Sep 25, 2026
#surat
#police
#explorepage✨
#instagram
MORE NEWS
સુરત.અલથાણમાં વેપારીનું કારમાં અપહરણ કરી ચપ્પુથી હુમલો, બંદૂક બતાવી ધમકી આપ્યાનો મામલો બહેનપણીના ઘરે જઈ રિષભ નાહટાએ કર્યો હંગામો બે બિલ્ડર પુત્રો સહિત 3 આરોપીઓ પોલીસની પકડમાં વૈભવી કાર, બંદૂક સહિત રૂ. 41.40 લાખની મત્તા જપ્ત.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 3, 2026
l સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની સુવિધામાં અત્યાધુનિક સુવિધા નો વધારો કરવા જઈ રહી છે.ભીષણ આગના સમયે ફસાયેલા વ્યક્તિનું આગની જવાળાઓની વચ્ચેથી રેસ્ક્યુ કરવા”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એક્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે.જે શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ છે અને આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.જે પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જે શહેરના 20 ફાયર સ્ટેશનો પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે.. @PublicUpdate_gj_05
Udhna, Surat | Oct 3, 2026
સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે. જેલમાંથી DG જેલ વિભાગની ઝાડતી સ્ક્વોડની તપાસ દરમિયાન કુલ 11 મોબાઈલ મળી આવ્યા છે. જેમાંથી એક મોબાઈલ આરોપી પાસેથી મળી આવ્યો હતો, જ્યારે બાકીના મોબાઈલ જેલની અલગ-અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ બેરેકમાં તપાસ દરમિયાન ક્યાંક બાથરૂમમાં તો ક્યાંક વેન્ટિલેશનની જગ્યાએ મોબાઈલ છુપાવેલા મળી આવ્યા હતા. હાઇટેક ગણાતી લાજપોર જેલમાં મોબાઈલ અંદર સુધી કેવી રીતે પહોંચ્યા અને કેદીઓ મોબાઈલ દ્વારા ગુનાહિત નેટવર્ક ચલાવે છે કે કેમ તેવા સવાલો ઊઠી રહ્યા છે. જેલમાંથી અવારનવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓ છતાં નક્કર કાર્યવાહી અંગે પણ સવાલો થઈ રહ્યા છે. સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. सूरत की लाजपोर जेल एक बार फिर विवादों में आ गई है। DG जेल विभाग की तलाशी स्क्वॉड की जांच के दौरान जेल से कुल 11 मोबाइल फोन बरामद हुए हैं। इनमें से एक मोबाइल आरोपी के पा�
Udhna, Surat | Oct 3, 2026
🏡 Surat mein modern living ka naya address, Kiaan Residency! ✨ Looking for a home that brings together contemporary design, spacious interiors and everyday comfort? Explore Kiaan Residency, featuring thoughtfully designed spaces, modern amenities and a lifestyle designed around your needs. ✨ Contemporary elevation 🏠 Spacious interiors 🌿 Ventilation-focused design 🛝 Dedicated play area 📍 Location: https://maps.google.com/?q=21.124165,72.838753 📲 For enquiries, contact: 95 74 95 9200 Planning to buy a home in Surat? Save this reel and explore the project for more details. Follow @iamsuratcity for more updates on Surat’s lifestyle, property and developments. #IAmSuratCity #SuratRealEstate #SuratProperty #SuratHomes #KiaanResidency Please verify project specifications, availability and loan eligibility directly with the developer.
Udhna, Surat | Oct 3, 2026
In 1874, the ship Surat sank in New Zealand without losing anyone aboard. A ship sharing our city's name left a story on the other side of the world. 1. Gravesend, England. Surat departed on 28 September 1873, bound for Dunedin. 2. Surat Bay, New Zealand. The ship was wrecked on 1 January 1874. Everyone aboard survived, and the bay took its name. 3. Port Chalmers. The French warship Vire sailed from here to collect the stranded passengers. 4. Dunedin. The city council later paid for the passengers' auctioned luggage and returned it. 5. Toitu Otago Settlers Museum. The ship's figurehead was donated in 1924, 50 years after the wreck. These are modern photographs of the actual locations, not pictures of the 1874 disaster. The museum photo shows the exterior, not the figurehead. Tag a Surti who would want to know this story. Which place would you visit to follow it? Join Surat's WhatsApp group: iamsuratcity.com/join #surat #suratcity #iamsuratcity #suratdiaries #suratgram #instasurat #exploresurat #onlyinsurat #suratlife #gujarat
Udhna, Surat | Oct 3, 2026
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક ઢળી પડેલા કર્મચારી માટે CISF જવાન દેવદૂત સાબિત થયા. એપ્રન એરિયાના સ્ટાફ ગેટ પાસે ‘સ્ટ્રીમહાઉસ’ના કર્મચારી મનોજભાઈ પવારને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. કર્મચારી બેભાન થઈને ઢળી પડતાં પ્રોફાઇલિંગ ડ્યુટી પર તહેનાત હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર તાત્કાલિક દોડી આવ્યા હતા. જવાને સમય ગુમાવ્યા વિના CPR આપવાનું શરૂ કર્યું અને કર્મચારીને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી. સાથી જવાનોની મદદથી કર્મચારીની સ્થિતિ સ્થિર થતાં તેમને વધુ તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનની સમયસૂચકતા અને કર્મચારીને બચાવવાની આ સમગ્ર ઘટના એરપોર્ટના CCTV કેમેરામાં કેદ થઈ છે. सूरत इंटरनेशनल एयरपोर्ट पर ड्यूटी के दौरान अचानक बेहोश होकर गिरे एक कर्मचारी के लिए CISF जवान देवदूत साबित हुए। एप्रन एरिया के स्टाफ गेट के पास ‘स्ट्रीमहाउस’ के कर्मचारी मनोजभाई पवार को अचानक कार्डियक अरेस्ट आया। कर्मचारी के बेहोश होकर गिरते �
Udhna, Surat | Oct 3, 2026
સુરત જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી છે. કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને ગુજરાન ચલાવતા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચો*રીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અલકાબેન સવારે મંદિરે ફૂલ વેચવા ગયાં હતાં, તે દરમિયાન તસ્કરોએ ઘરમાંથી 11 તોલા સોનું અને રોકડ રકમની ચો*રી કરી હતી. ઘ*ટનાની જાણ થતાં કીમ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી અને આરોપીનો પીછો કરતાં મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચો*રીનો ગુનો કબૂલાવવામાં આવ્યો હતો. પોલીસે ચો*રી થયેલું તમામ 11 તોલા સોનું અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. DY CM હર્ષભાઈના હસ્તે પીડિત મહિલાને તેમના ઘરેણાં પરત સોંપવામાં આવ્યાં હતાં. વર્ષોની મહેનતની કમાણી પાછી મળતાં મહિલાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. DY CM હર્ષભાઈએ પોલીસને હનુમાનના દૂત ગણાવ્યા હતા. ઘરેણાં પરત મળતાં અલકાબેને કીમ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. सूरत जिला पुलि�
Udhna, Surat | Oct 3, 2026
સુરતમાં બાઈકસવારને રોકતી વખતે પોલીસકર્મીએ પૈડામાં લાકડી નાખ્યાના આક્ષેપનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે ખુલાસો કર્યો છે કે બાઈકચાલક મોબાઈલ પર વાત કરતો હતો અને પોલીસ તેને રોકવા જતાં બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈકચાલકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા, હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસે લોકોને યાદ અપાવ્યું છે કે પરિવારજનો ઘરે તેમની રાહ જોઈ રહ્યા છે, તેથી પોતાની અને પરિવારની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. सूरत में बाइक सवार को रोकते समय पुलिसकर्मी द्वारा पहिए में लाठी डालने के आरोप का वीडियो वायरल होने के बाद पुलिस की कार्रवाई पर सवाल उठे। इस मामले में ट्रैफिक पुलिस ने सफाई देते हुए बताया कि बाइक चालक मोबाइल पर बात �
Udhna, Surat | Oct 3, 2026
તહેવારોને લઈને સુરતની પાંડેસરા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ દ્વારા તેરેનામ ચોકડી પાસે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહનોને રસ્તાની બાજુમાં રોકાવી સઘન તપાસ કરવામાં આવી હતી. અનિચ્છનીય બનાવો અટકાવવા વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ કામગીરીમાં PI સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. त्योहारों को देखते हुए सूरत की पांडेसरा पुलिस अलर्ट मोड में आ गई है। नवरात्रि समेत आगामी त्योहारों के दौरान कानून-व्यवस्था बनाए रखने के लिए तेरेनाम चौकड़ी के पास पुलिस ने पैदल पेट्रोलिंग और वाहन चेकिंग अभियान चलाया। वाहनों को सड़क किनारे रुकवाकर सघन जांच की गई। किसी भी अप्रिय घटना को रोकने के लिए विभिन्न क्षेत्
Udhna, Surat | Oct 3, 2026