વિસનગરમાં ભાજપ નેતાનો આપઘાત
ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, શરીરના બે ટૂકડા થયા
નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
સ્થાનિક લોકો-પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા
ભાજપના પ્રમુખ, નગરસેવકો તેમજ કાર્યકરો ઉમટી પડ્યા
#visnagar #bjpnews #bjpneta #instagramvideo #viralvideo #publicvideo #gujaratbjp