Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગોધરા: દશામાના પર્વને લઈ ગોધરાના બજારોમાં ભારે ભીડ, બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો

Godhra, Panch Mahals | Aug 12, 2026
દશામાના પર્વને લઈ ગોધરાના બજારોમાં ભારે ભીડ, બગીચા રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો દશામાના પર્વને લઈને ગોધરા શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પર્વને લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર વધતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે.ખાસ કરીને ગોધરાના બગીચા રોડ પર મોટી સંખ્યામાં લોકો અને વાહનો એકત્ર થતાં ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

MORE NEWS

80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાન ને રોકવા માટે કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી એ ચાલુકાળની અંદર વંદે માતરમના ગાનને રોકવા માટે કીધું હતું ત્યારે વંદે માતરમ ગીતનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે જેના વિરોધમાં આજે ગોધરા નગર ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી મહામંત્રી આકાશભાઈ,મયુરભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાંધી ચોક ખાતે કોંગ્રેસની આ દેશ વિરોધી માનસિકતા પ્રત્યે વિરોધ પ્રદર્શન કર્યું. અને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

#panchmahalsamachar #news #topnews

80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાન ને રોકવા માટે કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી એ ચાલુકાળની અંદર વંદે માતરમના ગાનને રોકવા માટે કીધું હતું ત્યારે વંદે માતરમ ગીતનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે જેના વિરોધમાં આજે ગોધરા નગર ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી મહામંત્રી આકાશભાઈ,મયુરભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાંધી ચોક ખાતે કોંગ્રેસની આ દેશ વિરોધી માનસિકતા પ્રત્યે વિરોધ પ્રદર્શન કર્યું. અને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું. #panchmahalsamachar #news #topnews

Godhra, Panch Mahals | Aug 16, 2026

પંચમહાલ ક્રિએટર્સ કોન્કલેવ- ૨૦૨૬ ❤️
.
.
નિરવ પરમાર ભાઈ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર 🫂❤️ @nirav.parmarofficial 🫡
.
.
#godhra #trend #virals #bjp #reels

પંચમહાલ ક્રિએટર્સ કોન્કલેવ- ૨૦૨૬ ❤️ . . નિરવ પરમાર ભાઈ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર 🫂❤️ @nirav.parmarofficial 🫡 . . #godhra #trend #virals #bjp #reels

Godhra, Panch Mahals | Aug 16, 2026

Godhra, Panch Mahals | Aug 16, 2026