Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર: નારી ગામે ડેવલોપ કરવામાં આવી રહેલી કેનાલ અંગે લોકોએ આક્ષેપ કરાયા, ચેરમેને પ્રતિક્રિયા આપી

Bhavnagar, Bhavnagar | Jun 25, 2026
ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામે કુદરતી કેનાલમાં મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેનાલને લઈને ગામમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સહિતની મુશ્કેલીઓને લઈને લોકોએ આક્ષેપ કર્યા હતા. જ્યારે આ મામલે ચેરમેને પ્રતિક્રિયા આપી હતી.