આજે રેવન્યુ તલાટી ની પરીક્ષા ,જુનાગઢ માં 43 પરીક્ષા સ્થળ પર 12206 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા 43 પરીક્ષા સ્થળ પર 407 બ્લોકમાં ઉમેદવારો આપશે પરીક્ષા ઉમેદવારોની બાયોમેટ્રિકથી પૂરવામાં આવે છે હાજરી તમામ કેન્દ્રો સીસીટીવી થી સજ્જ તમામ કેન્દ્ર ઉપર પોલીસનો ચુસ્ત બંધોબસ્ત