ગોવિંદગુરુ લીમડી: લીમડીમાં રૂ. 39 હજારના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
Govindguru Limdi, Dahod | Sep 9, 2026
લીમડીના મોઢીયાવાડમાં દાહોદ SOG ટીમે દરોડો પાડી 780 ગ્રામ ગાંજો અને મોબાઈલ મળી કુલ રૂ. 41,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.