પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવેલ પાર્કિંગ દિવાલ તોડી પડાઈફોર વ્હીલ વાહન પાર્કિંગ માટે બનાવાઈ હતી દીવાલ કોટસફિલ રોડ પર આવેલ ગોલવાડ વિસ્તારમાં દીવાલ ચણી દેવામાં આવી હતીધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા તણી દેવામાં આવેલ દિવાલ નું અંતે ડિમોલિશનસ્થાનિક લોકોની રજુવાત બાદ પાલિકાની કાર્યવાહી.