ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નવી સમિતિમાં ડો. એમ. એમ. પ્રભાકરની પ્રમુખ તરીકે અને ઇકબાલ કડીવાલાની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવી સમિતિની રચના સાથે નર્સિંગ ક્ષેત્રમાં નવી જવાબદારી અને નવી દિશાની શરૂઆત થઈ છે.
#GujaratNursingCouncil #Nursing #GujaratNews #NursingNews #HotlineNews