આણંદ: નિત્ય સહાયક મા મરિયમ દેવાલય અને સોસાયટી ઓફ વિન્સેન્ટ દે પોલ મંડળ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
Anand, Anand | Apr 4, 2026 નિત્ય સહાયક મા મરિયમ સોસાયટી of સેન્ટ વિન્ડસેન્ટ ડે પોલ મંડળ ચાવડાપુરા જીતોડિયા દ્વારા જરૂરિયાત મંદ 35 કુટુંબોને પાસકા પર્વ નિમિત્તે સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન અને ફાધર વિજયના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું