કાલોલ: કાલોલના મધવાસ ગામે પોલીસ મંજૂરી વિના પરપ્રાંતિય ભાડૂઆત રાખનાર મકાનમાલિક વિરુદ્ધ ગુનો દાખલ
પંચમહાલ એસ.ઓ.જી. (SOG) શાખાના અનામત હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પરસોત્તમભાઈ અને તેમની ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મધવાસ ચોકડી, શંકરપુરા ફળિયા ખાતે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ત્યાં રહેતા આકાશ દિનેશભાઈ તિવારી (મૂળ નિવાસી: જહરા, તા.જી. મૌગંજ, મધ્યપ્રદેશ) ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી આ મકાનમાં