વસ્ત્રાલમાંએક Activa, ત્રણ સવારી અને ઉપરથી સ્ટંટ! 😳
વસ્ત્રાલના રસ્તા પર યુવકોની આવી જોખમી હરકત જોવા મળી. મજા થોડી ક્ષણોની હોય શકે, પરંતુ એક નાનકડી ભૂલ પોતાના ઉપરાંત રસ્તા પર ચાલતા અન્ય લોકો માટે પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
(Vastral, Amdavad, Activa Stunt, Triple Riding, Three Riders, Road Stunt, Risky Riding, Dangerous Driving, Two Wheeler Safety, Road Safety, Traffic Safety, Public Road, Reckless Riding, Amdavad Traffic, Amdavad News)
#Vastral #Amdavad #RoadSafety #AmdavadTraffic #AmdavadNews