પાલીતાણા: કોળી સમાજ દ્વારા પાલિતાણા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
આજે તારીખ 31 માર્ચના રોજ બપોરે સાડા બાર કલાકે યુવા કોળી એકતા સંગઠન તથા કલ હમારા સંગઠન દ્વારા આજે ધરતીબેન ગોહિલના મોતના કેસ અને રાજકોટ કોળી સમાજના એક પત્રકારને પોલીસ દ્વારા ઢોર મારવ મારવાના બનાવમા નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાલિતાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંગઠનના આગેવાનો અને સભ્યોએ બંને ઘટનાઓને ગંભીર ગણાવી ન્યાય માટે અવાજ ઉઠાવ્યો.