Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: બાસ્કા ગામે યુવકે ફરી એક વાર પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે વડોદરા રિફર કરાયો

Halol, Panch Mahals | May 8, 2026
હાલોલના બાસ્કા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવકે તા.7 મે ગુરુવાર ના રોજ રાત્રિના સમયે ફરી એક વાર પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં થી તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
હાલોલ: બાસ્કા ગામે યુવકે ફરી એક વાર પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે વડોદરા રિફર કરાયો - Halol News