Public App Logo
સાદરા પ્રાથમિક શાળા અને ચિલોડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ ગાંધીનગર: દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવાના હેતુથી સાદરા પ્રાથમિક શાળા અને ચિલોડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સાદરા ગામમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. #sadra #gandhinagar #tiranga #tiranga🇮🇳 #tiranga🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️ - Vatva News