આયકર ભવનમા છું.. કોપરેશન મા છુ.. બતાવું આઈ કાર્ડ.. બતાવું આઈ કાર્ડ... 2 થેલી પીધી છે.. બોલોને શું થયુ??? વિડિઓ ઉતારવો છે.. ઉતાર વિડિઓ.. સોશિયલ મીડિયામા નાખવો છે...
વાત છે નરોડા વિસ્તારના સ્વામીનારાયણ પાર્ક આવેલ કોર્પોરેશન પ્લોટ બહાર ઊભા રહેતા લારીઓ વાળા ની... જ્યાં એક વ્યક્તિ આવે છે અને નાસ્તો ખાઇ ને જાય છે અને બબાલ કરી કોર્પોરેશન ની ધમકી આપે છે.. કહે છે કે આયકર ભવન માં છુ..
વાત ત્યાં નથી પણ લારી ઊભી રાખે છે તેને તે વ્યક્તિ ગાળો પણ બોલે છે જાણે કે પોતે મ્યુનિસિપલ અધિકારી ના હોય.. એતો ઠીક પણ કહે છે કે દારૂ પીધેલી છે એમાં પણ 2 થેલી પીધેલી છે..
શું ખરેખર આ વ્યક્તિ કોર્પોરેશન છે??
જો આ વ્યક્તિ કોર્પોરેશન છે તો કયા વિભાગ છે તેની પણ તપાસ થવી જોઈએ...
આ વ્યક્તિ ને આયકર વિભાગ નો ડર બતાવવાની સત્તા કોને આપી??
શું આ વ્યક્તિ ઉપર સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરી??
#naroda #narodaahemdabad #ahmedabad #ahmedabadcity #video
@cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police__education @gujarat_police_fans @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat__police___100 @gujarat_police_ops @gujarat_police_khakhi @gujarat_police_fanpage the_khakhi_motivation @gujarat_police_fens @gujarat_police_family_ngo @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @ahmedabadpolice54 @dcpsog @crimebranch_ahmedabad @dcpzone4 @narodapolice