ચોરાસી: સુરતના પુના વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે કારમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું.
Chorasi, Surat | Dec 1, 2025 સુરતના પુના વિસ્તારમાં આવેલ સીતા નગર ચોકડીના બ્રિજ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરા તકલીનો માહોલ સર્જાયો હતો જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ દોડતું થયું હતું. જા કારમાં લાગેલી આગ પર ફાયર વિભાગ એ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈના જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.