અમરેલી શહેર: લાલાવદર ખાતે શ્રી રામદેવપીર મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ધારાસભ્યશ્રી રહ્યા ઉપસ્થિત
Amreli City, Amreli | Nov 12, 2026
લાલાવદર ગામ ખાતે શ્રી રામદેવપીર મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ હાજરી આપી બાબા રામદેવપીરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.