Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: કલરવ શાળામાં 33 માં વાર્ષિકોત્સવની દબદબાભેર ભવ્ય ઉજવણી કરાઈ,વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરતા શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

Halol, Panch Mahals | Apr 6, 2026
કલરવ શાળામાં 33 માં વાર્ષિકોત્સવની ઉજવણી તા.5 એપ્રિલ રવિવારના રોજ કરવામા આવી હતી આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંત થી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવ્યો હતો.