શિનોર: સાધલી પેટ્રોલ પંપ પાસે રોડ પર સૂતેલા સ્વાન પર બાઈક ચઢી જતા બાઇક પરથી યુવક રોડપર પટકાતા સારવાર દરમિયાન મોત
Sinor, Vadodara | Jul 28, 2025 સિનોર તાલુકાના અવાખલ ગામના યુવક અલ્પેશભાઈ ભઈલાલભાઈ પટેલ તારીખ 25 જુલાઈના રાત્રે 9:45 વાગે ગ્રાફિક્સનું કામ પતાવી પરત અવાખલ આવતા હતા ત્યારે સાધલી પેટ્રોલ પંપ પાસે રાત્રિ દરમિયાન રોડ પર જેલા સ્વાન પર બાઈક ચડી જતા તેઓ બાઈક સાથે રોડ પર પટકાતા માથાના ભાગે ઇજાઓના કારણે વડોદરા ખાનગી હોસ્પિટલમાં તારીખ 27 ના રોજ સારવાર દરમિયાન મોતને ભેટતા શોકની લાગણી ફરી મળી હતી