માધુપુરામાં રામેશ્વરમ થીમમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા! 🙏✨
ભવ્ય શણગાર અને રામેશ્વરમ થીમ સાથે બાપ્પાનું દિવ્ય સ્વરૂપ ભક્તો માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે. સુંદર સજાવટ અને ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાના દર્શનનો નજારો મન મોહી લે એવો છે. ❤️
ગણપતિ બાપ્પા મોરયા! 🙏❤️
(Madhupura, Madhupura Ganpati, Rameshwaram Theme, Rameshwaram Themed Ganpati, Ganpati Bappa, Ganpati Bappa Morya, Ganesh Utsav, Ganesh Festival, Bappa Darshan, Ganpati Decoration, Divine Bappa, Ganesh Bhakti, Amdavad Ganpati, Spiritual Amdavad, Ganpati Celebration)
#GanpatiBappaMorya #Madhupura #GanpatiBappa #Amdavad #GaneshUtsav