Public App Logo
Jansamasya
Haryana
Uttarakhand
Crimenews
Education
Bareilly
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews

માંડવી: માંડવી ભુજ હાઈવે પર રખડતા ઢોરો નો ત્રાસ #jansmashya

Mandvi, Kutch | Jul 5, 2025
માંડવી ભુજ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં હાઈવે રોડ ઉપર રખડતા ઢોરો ના લીધે અસ્થિ ભંગ સહિતની લોકોને ઇજાઓ પહોંચી છે ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા એ માંગ કરી હતી. અને સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું શનિવારે સાંજે 7:00 કલાકે જણાવ્યું હતું..
માંડવી: માંડવી ભુજ હાઈવે પર રખડતા ઢોરો નો ત્રાસ #jansmashya - Mandvi News