શહેરા: શહેરા તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો માટે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે શહેરા તાલુકા પંચાયત અને શહેરા નગરપાલિકાના આગામી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ અન્ય મહત્વના હોદ્દાઓ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશમાંથી નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તમામ ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી,જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિઓ