બાબરા: બાબરાના થોરખાણ ગામે શ્રી જનતા વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ-2026 ઉજવાયો
Babra, Amreli | Nov 12, 2026 બાબરાના થોરખાણ ગામે શ્રી જનતા વિદ્યાલયના સુવર્ણ જયંતી મહોત્સવ-2026માં રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. શાળાની 50 વર્ષની શૈક્ષણિક સફરની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રીએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.