કાલોલ: કાલોલ અને વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે 'ગ્રામ હાટ' સ્ટોલનું ભવ્ય લોકાર્પણ: સખી મંડળની બહેનોને મળશે આર્થિક સ્વાવલંબન
મહિલા સશક્તિકરણ અને સખી મંડળની બહેનોના આર્થિક સ્વાવલંબનને વેગ આપતી એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, કાલોલ અને વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે 'ગ્રામ હાટ ગુજરાત–લાઇવલીહૂડ' હેઠળ નવનિર્મિત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલના માધ્યમથી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર થતી વિવિધ હસ્તકલાની કલાત્મક વસ્તુઓ અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની કલા, સર્જનાત્મક