સોજીત્રા: સોજીત્રા નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં 12 ઉમેદવારી પત્રો ભરાયા
Sojitra, Anand | Apr 10, 2026 સોજીત્રા નગરપાલિકાની યોજનાર ચૂંટણીને લઈને હાલ ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શુક્રવારે સાંજ સુધીમાં 12 ઉમેદવારી પત્રો ભરાયા છે. હાલ યોજનાર ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે.