Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: આડેસર PI વી.એ. સેગલની સુરત બદલી: પોલીસ સ્ટાફ દ્વારા ભાવભીનું વિદાયમાન

Rapar, Kutch | Apr 3, 2026
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીના આદેશો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકપ્રિય PI વી.એ. સેગલની બદલી સુરત (ગ્રામ્ય) ખાતે થતા, પોલીસ મથક ખાતે એક વિશેષ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.