Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં MGVCLની બેદરકારી,ખારીકુઈ બજારમાં વીજ લાઈનમાં ભયાનક આગથી અફરાતફરી સર્જાઈ હતી

Halol, Panch Mahals | Jun 20, 2026
હાલોલમા MGVCL કંપનીની લલિયાવાડી અને જાળવણીના અભાવ સામે ફરી એકવાર નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તા.19 જૂન શુક્રવારના રોજ શહેરના ભરચક ગણાતા સુથાર ફળિયા નાકા પાસે આવેલી ખારીકુઈ બજારમાં એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ હતી. અહીં આવેલા એક વીજ થાંભલા પર ઇન્સ્યુલેટર સાથે જોડાયેલા વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે તણખા ઉડવા લાગ્યા હતા. જોતજોતામાં આ તણખાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વીજ વાયરો ભડભડ સળગવા લાગ્યા હતા.
હાલોલ: હાલોલમાં MGVCLની બેદરકારી,ખારીકુઈ બજારમાં વીજ લાઈનમાં ભયાનક આગથી અફરાતફરી સર્જાઈ હતી - Halol News