અમરેલી શહેર: અમરેલીના દેવભૂમિ દેવળીયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય સમાપન
Amreli City, Amreli | Nov 17, 2026
અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામે કોતરવાડિયા પરિવાર દ્વારા આયોજિત સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું. શાસ્ત્રી દર્શનદાદા મહેતાના વ્યાસપીઠેથી ભક્તોએ કથાનું રસપાન કર્યું.