ઘોઘા: ઘોઘા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ડમ્પરને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
ઘોઘા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ એક ડમ્પરને ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કાર્ય વાહી કરવામાં આવી આજરોજ તા.30/1/26 ને શુક્રવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર ભાવનગર ખાણ ખનીજ વિભાગ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા વિસ્તારમાંથી લાખણકા ગામના માવજીભાઈ નામના વ્યક્તિ એક રેતી ભરેલ ડમ્પરને લઇને જઈ રહ્યા હતા તે દરમ્યાન ખાણ ખનીજ વિભાગ દ્વારા આ રેતી ભરેલ ડમ્પરને રોકી તેની પાસે રોયલ્ટી પાસ આધાર પુરાવા માંગતા કોઈ સંતોષ કારક