Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

Shehera, Panch Mahals | May 30, 2026
પંચમહાલ જિલ્લાના શહેરામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શહેરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.