Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

Trumpની ભારત મુલાકાત નક્કી? US સેક્રેટરી રૂબિયોએ કર્યો મોટો ખુલાસો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે તેવી મોટી જાહેરાત અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ પોતે પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. #DonaldTrump #TrumpIndiaVisit #MarcoRubio #IndiaUS #TradeDeal #InternationalNews #WorldNews #BreakingNews #LatestNews #IndiaNews #USNews #Diplomacy #ForeignPolicy #CurrentAffairs #NewsUpdate #HotlineNews #GlobalPolitics #TrendingNews #TopNews #America

Udhna, Surat | Jun 27, 2026

MORE NEWS

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રુકશાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેને લઈ ઘટનાસ્થળે અને સિવિલ હોસપટલ પર પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.
માતા-પુત્રીને ડીંડોલી જતા સમયે ડમ્પરે કચડ્યા આ કાળજું કંપાવી દેતી ઘટના ત્યારે બની જ્યારે રુકશાન પોતાની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

#Surat #Bhestan #RoadAccident #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #DumperAccident #MotherDaughter #TrafficAccident #RoadSafety #PoliceInvestigation #NewsUpdate #HotlineNews #IndiaNews #SuratBreaking #AccidentNews #TrendingNews #TopNews #CivilHospital

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રુકશાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેને લઈ ઘટનાસ્થળે અને સિવિલ હોસપટલ પર પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. માતા-પુત્રીને ડીંડોલી જતા સમયે ડમ્પરે કચડ્યા આ કાળજું કંપાવી દેતી ઘટના ત્યારે બની જ્યારે રુકશાન પોતાની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. #Surat #Bhestan #RoadAccident #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #DumperAccident #MotherDaughter #TrafficAccident #RoadSafety #PoliceInvestigation #NewsUpdate #HotlineNews #IndiaNews #SuratBreaking #AccidentNews #TrendingNews #TopNews #CivilHospital

Udhna, Surat | Jun 27, 2026

Civil Hospitalમાં માનસિક અસ્વસ્થ મહિલાનું ઉગ્ર વર્તન, વીડિયો વાયરલ

#Surat #CivilHospital #SuratNews #MentalHealth #HospitalIncident #BreakingNews #LatestNews #GujaratNews #ViralVideo #NewsUpdate #HotlineNews #HospitalNews #PublicSafety #IndiaNews #CurrentAffairs #SuratBreaking #TrendingNews #TopNews #Healthcare #Awareness

Civil Hospitalમાં માનસિક અસ્વસ્થ મહિલાનું ઉગ્ર વર્તન, વીડિયો વાયરલ #Surat #CivilHospital #SuratNews #MentalHealth #HospitalIncident #BreakingNews #LatestNews #GujaratNews #ViralVideo #NewsUpdate #HotlineNews #HospitalNews #PublicSafety #IndiaNews #CurrentAffairs #SuratBreaking #TrendingNews #TopNews #Healthcare #Awareness

Udhna, Surat | Jun 27, 2026

Ahmedabad Crime | ₹6,000ની લાંચ લેતા એરપોર્ટ પોલીસના ASIની ધરપકડ 

અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. શશીકાંત કિશનભાઈ જાદવ ₹6,000ની લાંચ લેતા ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદી વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના કામે મારપીટ ન કરવા, કોર્ટમાં વહેલા રજૂ કરવા તેમજ હેરાન-પરેશાન ન કરવા બદલ આરોપીએ લાંચની માંગ કરી હતી. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

#Ahmedabad #ACB #Bribery #Corruption #Police #GujaratPolice #BreakingNews #LatestNews #AhmedabadNews #CrimeNews #BribeTrap #AntiCorruption #NewsUpdate #HotlineNews #IndiaNews #Justice #TrendingNews #TopNews #AirportPolice #Gujarat

Ahmedabad Crime | ₹6,000ની લાંચ લેતા એરપોર્ટ પોલીસના ASIની ધરપકડ અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. શશીકાંત કિશનભાઈ જાદવ ₹6,000ની લાંચ લેતા ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદી વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના કામે મારપીટ ન કરવા, કોર્ટમાં વહેલા રજૂ કરવા તેમજ હેરાન-પરેશાન ન કરવા બદલ આરોપીએ લાંચની માંગ કરી હતી. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. #Ahmedabad #ACB #Bribery #Corruption #Police #GujaratPolice #BreakingNews #LatestNews #AhmedabadNews #CrimeNews #BribeTrap #AntiCorruption #NewsUpdate #HotlineNews #IndiaNews #Justice #TrendingNews #TopNews #AirportPolice #Gujarat

Udhna, Surat | Jun 27, 2026

પહેલીવાર જાહેર થયા'Operation Sindoor'ના 6 અમર શહીદોના નામ 

નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ગયા વર્ષે પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત 'ઓપરેશન સિંદૂર'માં દેશ માટે સર્વોચ્ચ બ-લિદાન આપનારા 6 વીર જવાનોના નામો સંરક્ષણ મંત્રાલયે પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે.આ તમામ શ-હીદોના નામ, રેન્ક અને યુનિટની વિગતો હવે નવી દિલ્હીના રાષ્ટ્રીય યુ-દ્ધ સ્મારકના 'ત્યાગ ચક્ર' પર હંમેશા માટે કોતરવામાં આવશે. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા આ જાંબાઝોને રાષ્ટ્રીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

#OperationSindoor #NationalWarMemorial #IndianArmy #Shaheed #Martyrs #DefenceNews #IndiaNews #BreakingNews #LatestNews #Military #NationalSecurity #Tribute #NewsUpdate #HotlineNews #JaiHind #IndianSoldiers #WarHeroes #TrendingNews #TopNews #ProudIndian

પહેલીવાર જાહેર થયા'Operation Sindoor'ના 6 અમર શહીદોના નામ નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા ગયા વર્ષે પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત 'ઓપરેશન સિંદૂર'માં દેશ માટે સર્વોચ્ચ બ-લિદાન આપનારા 6 વીર જવાનોના નામો સંરક્ષણ મંત્રાલયે પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે.આ તમામ શ-હીદોના નામ, રેન્ક અને યુનિટની વિગતો હવે નવી દિલ્હીના રાષ્ટ્રીય યુ-દ્ધ સ્મારકના 'ત્યાગ ચક્ર' પર હંમેશા માટે કોતરવામાં આવશે. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા આ જાંબાઝોને રાષ્ટ્રીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. #OperationSindoor #NationalWarMemorial #IndianArmy #Shaheed #Martyrs #DefenceNews #IndiaNews #BreakingNews #LatestNews #Military #NationalSecurity #Tribute #NewsUpdate #HotlineNews #JaiHind #IndianSoldiers #WarHeroes #TrendingNews #TopNews #ProudIndian

Udhna, Surat | Jun 27, 2026

Trumpની ભારત મુલાકાત નક્કી? US સેક્રેટરી રૂબિયોએ કર્યો મોટો ખુલાસો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લેશે તેવી મોટી જાહેરાત અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ પોતે પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. #DonaldTrump #TrumpIndiaVisit #MarcoRubio #IndiaUS #TradeDeal #InternationalNews #WorldNews #BreakingNews #LatestNews #IndiaNews #USNews #Diplomacy #ForeignPolicy #CurrentAffairs #NewsUpdate #HotlineNews #GlobalPolitics #TrendingNews #TopNews #America - Udhna News