માંગરોળ: વેરાકુઇ ગામે ખેતીવાડી વિજ લાઈન ના ૮ ગાળાના વિજ તાર ની તસ્કરો ચોરી કરી ગયા
Mangrol, Surat | Jul 6, 2025 માંગરોળ તાલુકાના વેરા કુઈ ગામે ખેતીવાડી વીજ લાઈન ના આઠ ગાળાના વિસ્તારની તસ્કરો ચોરી કરી ગયા હતા. ફરી એકવાર માંગરોળ તાલુકામાં વીજ વાયરોની ચોરી કરતી તસ્કરચોર ટોળકીયે તરખડાટ મચાવ્યો છે વેરાકુઈ ગામના ખેડૂત લાલાભાઇ મગનભાઈ ગામીતે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે વીજ વાયરોની ચોરી કરનાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી