Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: તરસંગ ગામમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Shehera, Panch Mahals | May 9, 2026
શહેરા તાલુકાના તરસંગ ગામમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોબાઈલમાં નેટવર્ક નામ પૂરતું જ આવતું હોવાથી લોકોને મોબાઈલથી થતાં ઈન્ટરનેટના રોજબરોજના કામમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં નેટવર્કની સમસ્યાથી કોલ ડ્રોપની સમસ્યા તો સામાન્ય બની ગઈ છે.