Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર: નારી ચોકડી નજીક આવેલી સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીની ઘટના બની, પોલીસ ફરિયાદ નોંધાઈ

Bhavnagar, Bhavnagar | May 13, 2026
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આવેલી સોસાયટીમાં ચોરીની ઘટના બની, નારી ચોકડી નજીક આવેલી પંચવટી સોસાયટીમાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી પલાયન થયા, સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓની ચોરી થતા લોકો દ્વારા પોલીસને જાણ કરાય, પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.